7.5 લાખ દૂધની ખાલી થેલીઓને કચરામાં જતા રોકી ચૂકી છે આ ત્રણ બહેનપણીઓઅનમોલ ભારતીયોBy Mansi Patel13 Sep 2021 09:02 IST મુંબઈની ત્રણ સખીઓ હંસૂ પારડીવાલા, કુંતી ઓઝા અને ચિત્રા હિરેમઠે 2019 માં મિલ્ક બેગ પ્રોજેક્ટની શરૂઆત કરી, જેમાં તેઓ અલગ-અલગ સોસાયટીઓમાંથી દૂધની કોથળીઓ ભેગી કરીને તેને રિસાઈકલ કરાવે છે.Read More