શું તમે વીજળીનું બિલ ઘટાડવા માગો છો? તો આ 6 સરળ રીતે કરી શકો છો ઓછુંજાણવા જેવુંBy Mansi Patel07 Oct 2021 09:53 ISTશું તમે ઈચ્છો છો કે, તમારું ઘર એવું હોય, જ્યાં માત્ર વિજળીનું બિલ જ ઓછું ન આવે, પરંતુ ઘર પર્યાવરણને અનુકૂળ પણ હોય. જી હા, આજે અમે વાત કરી રહ્યા છીએ સસ્ટેનેબલ ઘરની. જો તમે પણ ખરેખર આવું ઘર ઈચ્છતા હોવ તો, શરૂઆત કરો વિજળીના બિલમાં બચતથી.Read More