રાજકોટના યુવાને ધાબામાં વાવ્યા 500 દેશી-વિદેશી રણ પ્રદેશના છોડ, બાળપણનો શોખ કર્યો પૂરોગાર્ડનગીરીBy Ankita Trada01 Dec 2021 09:41 ISTરાજકોટના ગૌરવ ઢોલરીયાને નાનપણથી જ ઝાડ-છોડનો ખૂબજ શોખ છે, જેને પૂરો કરવા આજે તેમણે તેમના ધાબામાં લીલી અને એડેનિયમનો સુંદર ગાર્ડન બનાવ્યો છે. એડેનિયમ રણ પ્રદેશના છોડ હોવાથી તેને વધારે સંભાળ અને પાણીની જરૂર પણ નથી પડતી.Read More
લગ્નના કરિયાવરમાં સોનાની જગ્યાએ છોડ લઈને આવ્યાં હતાં ઈલાબેન, ઘરમાં છે 1000+ ઝાડ-છોડગાર્ડનગીરીBy Nisha Jansari19 Mar 2021 03:47 ISTઆંગણ અને ધાબામાં 1000 કરતાં વધારે ફળ, ફૂલ, શાકભાજી અને બોન્સાઈ ઉગાડનાર ઈલાબેન 5000 કરતાં વધારે લોકોને શીખવાડી ચૂક્યાં છે ગાર્ડનિંગના પાઠRead More