ભંગારમાંથી જુગાડ: ફેંકી દીધેલ વસ્તુઓમાંથી ગુરપ્રીત બનાવે છે ખૂબજ સુંદર સજાવટની વસ્તુઓજાણવા જેવુંBy Mansi Patel21 Jun 2021 09:26 ISTપંજાબનાં આ એન્જીનિયર ભંગારમાંથી બનાવે છે બેસ્ટ હોમ ડેકોર, કલાકારી કરીને ઘરને સજાવે છેRead More
ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીનીગાર્ડનગીરીBy Nisha Jansari08 May 2021 04:02 ISTબાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.Read More
ખર્ચ માત્ર 10 હજાર રૂપિયા અને કમાણી કરે છે લાખોમાં! આમની પાસેથી જાણો ફૂડ પ્રોસેસિંગની ટ્રેનિંગ લેવાના ફાયદાઓહટકે વ્યવસાયBy Mansi Patel05 May 2021 03:58 ISTપંજાબનાં ભઠિંડાની આ મહિલાએ કૃષિ યુનિવર્સિટીમાંથી લીધી ટ્રેનિંગ અને શરૂ કર્યો બિઝનેસ, મહિને કરે છે લાખની કમાણીRead More
વીકેન્ડમાં લે છે ખાવાનો ઓર્ડર, તેમાંથી મળેલ પૈસાથી ખવડાવે છે નિરાધાર પ્રાણીઓનેઅનમોલ ભારતીયોBy Bijal Harsora Rathod26 Apr 2021 05:51 ISTશનિ-રવિ લોકોને જમાડે છે આ બેન્કર અને તેમાંથી થતી કમાણીમાંથી રખડતાં પ્રાણીઓની સારસંભાળ રાખે છેRead More
અધિકારીએ બદલી પંજાબના ખેડૂતોની કિસ્મત, નકામાં ફળોમાંથી બનાવ્યું જૈવિક ખાતર અને ક્લીનરજાણવા જેવુંBy Nisha Jansari26 Dec 2020 09:23 ISTપંજાના અધિકારીનો આઇડિયા અનેક ખેડૂતો માટે બનશે આશીર્વાદ સમાનRead More
MBA થયેલી ગૃહિણીએ સંભાળી પિતાની ખેતી, પ્રાકૃતિક ઉપજથી ઘરે જ તૈયાર કરે છે વિવિધ વસ્તુઆધુનિક ખેતીBy Nisha Jansari12 Dec 2020 07:35 ISTપંજાબની પિતા-પુત્રીની જોડીએ ઓર્ગેનિક ખેતીમાં બનાવ્યું નામ, ખેત પેદાશને ઘરે જ પ્રૉસેસ કરીને પહોંચાડે છે ગ્રાહકો સુધીRead More
ચાર ભાઈઓએ પંજાબમાં મશરુમની ખેતીમાં કાઠું કાઢ્યું, કરોડો રૂપિયામાં કરે છે કમાણીઆધુનિક ખેતીBy Nisha Jansari05 Dec 2020 10:27 ISTમાતાએ 30 વર્ષ પહેલા ઘરઆંગણે શરૂ કરી હતી મશરૂમની ખેતી, દીકરાઓએ બનાવી બ્રાન્ડRead More