IASની પહેલથી આ જિલ્લામાં ના તો બેડ ની અછત છે કે ના તો ઓક્સિજનની સમસ્યાઅનમોલ ભારતીયોBy Bijal Harsora Rathod17 May 2021 03:49 ISTમહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના IAS અધિકારી ડૉ. રાજેન્દ્ર ભારુડ, કોરોનાની બીજી લહેરમા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય, બેડ, સુઆયોજિત રસીકરણ અભિયાન અને વ્યવસ્થિત તૈયારીઓથી જિલ્લાને બચાવવામાં સફળતા મેળવી છે. Read More