'Three Idiots' સ્ટાઇલ ઈકો ફ્રેન્ડલી સ્કૂલ બનાવી છે બ્રિજેશભાઈએ, આપે છે ભાર વગરનું ભણતરઅનમોલ ભારતીયોBy Nisha Jansari19 Aug 2021 09:52 ISTભાર વગરનું ભણતર આપે છે IIT બોમ્બેના પીએચડી બ્રિજેશભાઈ, અહીં બાળકોને ગુરૂકૂળ સ્ટાઇલ ટ્રેનિંગથી લઈને હાઈટેક લેબની સુવિધા પણ આપવામાં આવે છે. બાળકોને અપાય છે જાતે જ વાવેલું ઑર્ગેનિક ભોજન. આવી શકે છે કોઈપણ ઉંમર કે વર્ગનું બાળક.Read More