દર અઠવાડિયે રોડ રસ્તાઓ સાફ કરે છે આ એન્જિનિયર, 150 કિલો પ્લાસ્ટિક કરી ચૂક્યા છે ભેગુંઅનમોલ ભારતીયોBy Milan24 Jul 2021 14:57 ISTમહારાષ્ટ્રના ભંડારામાં રહેતા રાઘવ છેલ્લા ત્રણ મહિનાથી તેના ઘરની આજુબાજુથી પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને તેનો યોગ્ય નિકાલ કરવાનું કામ કરી રહ્યા છે, જેથી કોઈ અબોલ જીવના પેટમાં ન જાય, નટર-નાળાંમાં ભરાઈ ન જાય.Read More