ભાઈ માટે અહીંથી મળશે 'સીડ રાખડી', રક્ષાબંધ બાદ ફેંકવી નહીં પડે, ખીલી ઉઠશે સુંદર છોડહટકે વ્યવસાયBy Nisha Jansari30 Jul 2021 09:28 ISTએકતરફ માર્કેટમાં પ્લાસ્ટિકની રાખડીઓ ઉભરાઈ રહી છે ત્યાં આ 'સીડ રાખડી' પર્યાવરણને બચાવવામાં બહુ મોટો ફાળો આપી શકે છે. રક્ષાબંધન બાદ એ જ રાખડીમાંથી ફળ-ફૂલનો છોડ ખીલી ઊઠે એ કેટલી અદભુત વાત છે!Read More