રેલવે સ્ટેશનની આસપાસ ભટકતા લોકોની ભૂખ સંતોષવાથી થયેલ શરૂઆત આજે પાટણમાં 500 લોકોને જમાડે છે નિયમિતઅનમોલ ભારતીયોBy Kishan Dave31 Jan 2022 09:53 ISTપાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.Read More