આ પદ્મશ્રી ખેડૂતે 3 લાખ વૃક્ષો વાવવા આખુ જીવન સમર્પિત કર્યું, 30 વર્ષથી બચાવે છે જંગલોઅનમોલ ભારતીયોBy Kishan Dave10 Nov 2021 14:50 ISTતાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યા તેમાં એક નામ રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુનું પણ છે જેમણે તેમના જિલ્લામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા અને પ્રાણીઓ-પક્ષીઓના જીવ બચાવવા આખુ જીવન ખર્ચી નાખ્યું.Read More