રાજકોટના 10 પાસ ખેડૂત કોઠાસૂજથી વર્ષે કમાય છે લાખોમાં, ગુજરાતભરમાં જાય છે તેમની હળદરઆધુનિક ખેતીBy Ankita Trada11 Dec 2021 09:38 ISTમાત્ર 10 પાસ ખેડૂત અશ્વિનભાઈ સંપૂર્ણપણે જૈવિક ખેતી કરે છે અને હળદરનું ઉત્પાદન કરે છે. હળદર સૂકવવવા સોલર ડ્રાયર પણ જાતે જ બનાવ્યું અને ગુજરાતના ખૂણે-ખૂણે સુધી નજીવા ભાવમાં લોકો સુધી પહોંચાડે છે શુદ્ધ ઑર્ગેનિક હળદર અને અન્ય ઉત્પાદનો.Read More