દીકરીને ભણાવો: આ છોકરીએ એકલા હાથે 34000 છોકરીઓના શિક્ષણ માટે 3 કરોડ એકઠા કર્યાઅનમોલ ભારતીયોBy Kishan Dave24 Jan 2022 09:54 ISTઆજે તમારે ભારતના અને તેમાં પણ ગુજરાતના નિશિતા રાજપૂત વિશે જાણવાની જરૂર છે જેમણે ગુજરાતની હજારો વંચિત છોકરીઓના ખોરાક, કપડાં અને શિક્ષણમાં મદદ કરવા ભંડોળ એકત્ર કરવા માટે એક દાયકા કરતાં પણ વધુ સમય પસાર કર્યો છે.Read More