ઘરેથી ભાગ્યા, કચરો વીણ્યો, નશો કર્યો, જેલમાં ગયા! આજે 800+ ગરીબ બાળકોને આપે છે શિક્ષણ અને ભોજનઅનમોલ ભારતીયોBy Mansi Patel08 Jan 2022 12:57 ISTબાળપણમાં ઘરેથી ભાગેલ દેવ પ્રતાપે 2016માં વૉઈસ ઑફ સ્લમ NGOની કરી શરૂઆત, ગ્વાલિયરની ઝૂંપડીઓમાં દરરોજ 1000 બાળકોને કરાવે છે ભોજનRead More