ગુજરાતનું સસ્તાં ફિલ્ટર બનાવતું સ્ટાર્ટઅપ, દર વર્ષે વિજળી વગર સ્વચ્છ કરશે વરસાદનું 60,000 લિટર પાણીહટકે વ્યવસાયBy Meet Thakkar08 Jul 2021 09:26 ISTઅમિત દોશીએ નવપ્રયોગ કરી 'Neerain' નામનું એક રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફિલ્ટર બનાવ્યું છે, જેને જાળવવાનો ખર્ચ બહુ ઓછો છે અને તેમાં કોઈએ સતત કામ કરવાની પણ જરૂર નથી. અત્યાર સુધીમાં, આની મદદથી 10 કરોડ લિટર કરતાં વધુ પાણી બચાવવામાં આવ્યું છે..Read More