કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારીઆધુનિક ખેતીBy Nisha Jansari25 Jun 2021 09:19 ISTજમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.Read More
માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલાહટકે વ્યવસાયBy Nisha Jansari12 Dec 2020 03:46 ISTઅડધા વિઘા જમીનમાં વાવ્યા છે ગુલાબના 1000 છોડ, જેમાંથી મહિનાનું બને છે 75-100 કિલો ગુલકંદRead More