30 વર્ષથી સોસાયટીના ધાબામાં ઉગાડે છે ફળ-શાકભાજી, દેશ-વિદેશમાં ફરીને લાવે છે છોડગાર્ડનગીરીBy Mansi Patel22 Oct 2021 09:52 ISTબાગકામનો શોખ પુરો કરવા માટે એપાર્ટમેન્ટનાં કોમન ટેરેસને બનાવી દીધુ ગાર્ડન, જ્યાં થાય છે ટીવી સિરિયલ્સનું શૂટિંગ પણ. 30 વર્ષથી ઘરનો લીલો કચરો નથી ગયો બહાર. તો માત્ર ધાબામાં જ નહીં, બાથરૂમ અને રસોડામાં પણ વાવ્યા છે છોડ.Read More