વાંસ, માટી અને છાણમાંથી બનેલ 'ફાર્મર હાઉસ', જ્યાં વેકેશન માટે આવે છે લોકો, શીખે છે જૈવિક ખેતીઆધુનિક ખેતીBy Mansi Patel13 Dec 2021 09:20 ISTખેતરમાં રહીને ગામડાનું જીવન માણી શકો છો અહીં, પાલઘર જીલ્લાનાં નાના ગામ એનશેતમાં ખેતરની વચ્ચે બનાવ્યુ છે ફાર્મસ્ટે. જ્યાં આજે પણ તમે મજા લઈ શકો છો ગ્રામ્ય જીવન અને પ્રકૃતિના સાનિધ્યનો.Read More