સતત આર્થિક સંકડામણમાં જીવતા ગુજરાતના આ ખેડૂતે 1.5 કિલોનાં જંબો જામફળ ઉગાડી કમાણી કરી 10 ઘણીઆધુનિક ખેતીBy Bijal Harsora Rathod10 May 2021 04:08 ISTગુજરાતના મોરબીના સામાન્ય ખેડૂત મગન કામારિયા કુંટુંબના ભરણપોષણ માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં અચાનક જંબો જામફળે તેમનું નસીબ બદલ્યું. એક જામફળનું વજન લગભગ 1.5 કિલો હોવાથી એકજ વર્ષમાં તેમની કમાણી લગભગ 20 લાખ રૂપિયા થઈ ગઈ.Read More