650 ચો.ફૂટના ધાબામાં 600 છોડ, કમ્પોસ્ટ,બીજ અને કુંડા બધાનો જુગાડ કરે છે સુરતની મહિલાગાર્ડનગીરીBy Mansi Patel19 Jan 2022 10:11 ISTસુરતની મીનલ પંડ્યાનો લૉકડાઉન દરમિયાન ગાર્ડનિંગ માટે શોખ વધ્યો અને ઘરમાં જ બેઠાં-બેઠાં ઑનલાઈન ગાર્ડનિંગ શીખી ધાબામાં ફળ-શાકભાજી વાવવાનાં શરૂ કર્યાં. નકામી વસ્તુઓમાંથી બનાવી લીધું કિચન ગાર્ડન.Read More