રૂપિયો પણ ખર્ચ્યા વગર બન્યાં રિસેલર, નવરાશના સમયે ઘરે બેઠાં અમદાવાદીની મહિલાએ કરી સારી કમાણીહટકે વ્યવસાયBy Mansi Patel01 Oct 2021 16:18 ISTઆજકાલ લોકો પોતાની જરૂરિયાતનો સામાન મંગાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લે છે. તો તમે અમદાવાદનાં નયનાબેન લિયાની જેમ ઑનલાઈન રિસેલર બની ઘરે બેઠાં સારી કમાણી કરી શકો છો.Read More