અમદાવાદ IIM માં એડમિશન ન મળતાં શરૂ કરી ચાની કિટલી, આજે કરોડોનો વ્યવસાય કરી આપે છે 20 લોકોને રોજગારીહટકે વ્યવસાયBy Nisha Jansari23 Dec 2020 03:42 ISTચાર વર્ષ પહેલાં 20 વર્ષના પ્રફુલ બિલોરેએ અમદાવાદમાં એમબીએનું ભણતર અધવચ્ચેથી છોડ્યું અને ચા વેચવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યુંRead More