ગાયના છાણ અને બીજના કાગળમાંથી કંકોત્રી બનાવડાવી ઉપલેટાના વ્યાપારીએ દિકરીનાં લગ્ન કર્યાં યાદગારસસ્ટેનેબલBy Mansi Patel04 Dec 2021 09:55 ISTઉપલેટાના બિઝનેસમેન અને ગાય આધારિત ખેતી કરતા સુનિલભાઈએ દીકરીનાં લગ્ન યાદગાર બનાવવા કંકોત્રી ગૌમૂત્ર, ગાયનું છાણ અને બીજમાંથી બનાવડાવી, જેથી ફેંક્યા બાદ તેમાંથી ઊગી નીકળે ઝાડ-છોડ. તો લગ્નની ચોરી બનાવી શેરડીના સાંઠામાંથી, જે લગ્ન બાદ ખવડાવી ગાયોને.Read More
લગ્નના એક વર્ષ બાદ પણ આ યુવાનની કંકોત્રી છે વાયરલ, અંદર મળશે તમને સરકારની બધી યોજનાઓની A To Z માહિતીઅનમોલ ભારતીયોBy Nisha Jansari09 Jan 2021 03:41 ISTશિક્ષણમાં સ્કોલરશીપ મેળવવી હોય કે, આધારકાર્ડ, મા કાર્ડ કે ચૂંટણીકાર્ડ કઢાવવું હોય, આ કંકોત્રીમાં મળશે બધી માહિતીRead More