85 વર્ષના નિવૃત શિક્ષકનું ઘર બન્યું પક્ષી અભયારણ્ય, રોજ 1500 પક્ષીઓનું પેટ ભરે છેપર્યાવરણBy Kishan Dave17 Feb 2022 09:45 ISTભાવનગરમાં નિવૃત શિક્ષક રામજીભાઈ છેલ્લા 40 વર્ષથી પત્ની સાથે મળીને પક્ષીઓની સેવા કરે છે. તેમણે પક્ષી યાત્રાધામ કોઈ અભયારણ્યથી સહેજ પણ ઉતરતું નથી.Read More