દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર મહુવાના દિવ્યેશભાઈ પતરાળી બનાવી આર્થિક રીતે બન્યા આત્મનિર્ભરઅનમોલ ભારતીયોBy Nisha Jansari03 Jul 2021 08:55 ISTપિતાના અવસાન બાદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા દિવ્યેશભાઈ રોજની 150 પતરાળી બનાવે છે. પ્લાસ્ટિકની પ્લેટ્સ આવ્યા બાદ એક તરફ પતરાળી ભૂલાઈ રહી છે, પરંતુ પર્યાવરણના બચાવ અને આપણા નાના કારીગરોને રોજગારી મળે એ માટે તેનો ઉપયોગ ફરીથી કરવો ખૂબજ જરૂરી છે.Read More