કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારીઆધુનિક ખેતીBy Nisha Jansari25 Jun 2021 09:19 ISTજમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.Read More
નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનુંઆધુનિક ખેતીBy Nisha Jansari01 Jun 2021 09:18 ISTમુશ્કેલીમાં રસ્તો કાઢ્યો આ મહિલા ખેડૂતે, વાવાઝોડામાં કેરીઓ પડી ગઈ તો શરૂ કર્યાં અથાણાં, મુરબ્બો અને આમચૂર પાવડર બનાવવાનું. નવસારીનાં ભવનિતાબેને વાવાઝોડામાં પડી ગયેલ કેરીઓને મફતના ભાવે વેચવાની જગ્યાએ શોધ્યો નવો જ રસ્તોRead More
એક સમયે હતુ 30 લાખ રૂપિયાનું દેવું, હવે દ્રાક્ષની ખેતી કરીને દર વર્ષે કમાય છે 40 લાખઆધુનિક ખેતીBy Nisha Jansari24 Dec 2020 11:39 IST46 વર્ષીય મહિલા કરે છે દ્રાક્ષની ખેતી, તેની લગભગ 46% ઉપજની નિકાસ થાય છે બહારનાં દેશોમાંRead More