બનેવીને શ્રદ્ધાંજલી આપવા શરૂ કરી રાહત દરે હોસ્પિટલ, માત્ર 20 રૂપિયામાં દર્દીને તપાસીને દવા પણ આપે છેઅનમોલ ભારતીયોBy Vivek17 May 2021 03:55 ISTબનેવીનાં મોત પછી લોક સેવાની તલપ જાગી, રાહત યુનિટી દવાખાનું શરૂ કર્યું, દર્દીને માત્ર 20 રૂપિયામાં દવા આપે છે, લેબોરેટરી ટેસ્ટનો બજાર કિંમત કરતાં 40% ઓછા ભાવ લે છેRead More