ભુજના સાત પાસ ખેડૂત ખારેકમાંથી બનાવે છે પ્રવાહી ગોળ, 42 પ્રકારના જ્યૂસ બનાવી 30 પરિવારોને આપી રોજગારીઆધુનિક ખેતીBy Nisha Jansari15 May 2021 04:09 ISTભુજના માત્ર સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ બન્યા ગુજરાતના પહેલા ખારેકમાંથી ગોળ બનાવતા ખેડૂત. આજે તેઓ 'ભૂડીયા' બ્રાન્ડ અંતર્ગત 42 પ્રકારના અલગ-અલગ રસાયણ રહિત જ્યૂસ અને શેક જાતે જ બનાવીને વેચે છે અને 30 પરિવારોને રોજગારી પૂરી પાડે છે.Read More
‘બચ્ચૂ ખોપડી’: આ આઠમું પાસ ખેડૂતના નામે છે 100+ આવિષ્કાર!શોધBy Nisha Jansari01 Feb 2021 04:00 ISTજૂના મશીનોનાં ભાગો એકત્ર કરીને નવું ઈનોવેશન કરતાં બચુભાઈ ઠેસિયા વિશે ગામની શાળામાં બાળકોને જણાવવામાં આવે છેRead More