એકજ આંબા પર 22 જાતની કેરીઓ ઉગાડી ઑટો મિકેનિક કમાયો 50 લાખ રૂપિયાઆધુનિક ખેતીBy Nisha Jansari17 Jun 2021 09:30 ISTનોકરીમાં બદલી થતાં મિકેનિકનું કામ છોડી ખેતી કરવાનું નક્કી કર્યું. આજે પોતાના 20 એકરના ખેતમાં ફળોની નર્સરી ચલાવી સૂકા વિસ્તારમાં બધા ખેડૂતોને પણ જોડ્યા પોતાની સાથે.Read More