ગુજરાતના આ શિક્ષકની ભણાવવાની રીત છે સાવ અનોખી, ભંગારમાંથી મોડેલ્સ બનાવી શીખવે છે બાળકોનેઅનમોલ ભારતીયોBy Kishan Dave23 Nov 2021 09:31 ISTકહેવાય છે ને કે, બાળકોને કોઈપણ વસ્તુ વિશે કહો કે તે વાંચે તેના કરતાં તેઓ તેને જાતે જુઓ તો તેમને લાંબા સમય સુધી યાદ રહે છે અને સમજાઈ જાય છે. એટલે જ ગુજરાતની આ સરકારી શાળાના આચાર્ય નકામી વસ્તુઓમાંથી જાતે જ મોડેલ્સ બનાવી શીખવે છે શિક્ષાના પાઠ.Read More