ભારતની સૌથી લાંબી બેટરી-રેંજ વાળું E-Scooter, એકવાર ચાર્જ કરો, ચાલશે 480 કિલોમીટરજાણવા જેવુંBy Mansi Patel03 Nov 2021 14:34 ISTમુંબઈની રાફ્ટ મોટર્સ કંપની પોતાના નવા ઈ સ્કૂટર INDUS NX અને 2 નવેમ્બર 2021 એ લૉન્ચ કર્યું. પોતાની લાંબી બેટરી રેન્ક સાથે આ E-Scooter સ્થાનિક બજારોમાં ધૂમ મચાવી શકે છે.Read More