ભારતનાં સૌથી વૃદ્ધ ટૂર ગાઈડ, 94 વર્ષનાં મુંબઈનાં આ મહિલા લડી ચૂક્યાં છે સુભાષચંદ્ર બોઝ સાથે આઝાદીની લડાઈ પણઅનમોલ ભારતીયોBy Nisha Jansari25 Feb 2021 03:55 ISTરમા ખાંડવાલા કહે છે, "હું રોજ રાત્રે માતાનો ખોળો જંખતી, સૂવા માટે રડતી અને સવારથી ડરતી. પરંતુ નેતાજી કહેતા, આ તો માત્ર શરૂઆત છે, દેશની લડાઈમાં જવું હોય તો હિંમત રાખો."Read More