તમારા પામ તેલને ઓળખો: તમારા રોજિંદા વપરાશની વસ્તુઓમાં આ 5 બ્રાન્ડ્સમાં હોય છે 100% સસ્ટેનેબલ પામ તેલજાણવા જેવુંBy Nisha Jansari17 Dec 2020 12:31 ISTમોટાભાગે ઘરના કરિયાણા અને કોસ્મેટિક્સની ખરીદી વખતે આપણે બોક્સની પાછળ બે વસ્તુઓ જોઇએ છીએ, એક તો તેનો ભાવ અને બીજુ તેની એક્સપાયરી ડેટ. પરંતુ શું આપણે ક્યારેય તેમાં વપરાતી વસ્તુઓ અને તેની ઉપયોગિતા વિશે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ?Read More