જાણો વરસાદના પાણીને બચાવવાની 10 રીત, આગામી પેઢીને નહીં પડે પાણીની તંગીજાણવા જેવુંBy Nisha Jansari06 Aug 2021 09:24 ISTવરસાદ તો પડી રહ્યો છે પરંતુ પાણી નદી-નાળાંમાં વહી જવાથી ચોમાસુ પૂરું થતાં જ પાણીની તંગી શરૂ થઈ જાય છે, આ ઉપરાંત ભૂગર્ભજળનું સ્તર પણ સતત નીચું થઈ રહ્યું છે. આ બધાથી બચવા અહીં જણાવેલ રીતોથી બચાવો વરસાદના વહી જતા પાણીને.Read More