રાજકોટના યુવાને ધાબામાં વાવ્યા 500 દેશી-વિદેશી રણ પ્રદેશના છોડ, બાળપણનો શોખ કર્યો પૂરોગાર્ડનગીરીBy Ankita Trada01 Dec 2021 09:41 ISTરાજકોટના ગૌરવ ઢોલરીયાને નાનપણથી જ ઝાડ-છોડનો ખૂબજ શોખ છે, જેને પૂરો કરવા આજે તેમણે તેમના ધાબામાં લીલી અને એડેનિયમનો સુંદર ગાર્ડન બનાવ્યો છે. એડેનિયમ રણ પ્રદેશના છોડ હોવાથી તેને વધારે સંભાળ અને પાણીની જરૂર પણ નથી પડતી.Read More