દાહોદના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકે ઘરમાં બનાવ્યું મીની જંગલ, દેશી-વિદેશી ફળ-શાકભાજી, ફૂલો છે અહીંગાર્ડનગીરીBy Nisha Jansari03 Sep 2021 09:22 ISTગામની વસ્તી માંડ 1000, શિક્ષણનું પ્રમાણ 50%, છતાં આ શિક્ષકના ઘરમાં તમને મળશે દેશી-વિદેશી જાતનાં ફળ, ફૂલ અને શાકભાજી. ઘરનું દૂધ, ઘી, શાક, ફળો અને વરસાદનું તો ટીંપુ પણ પાણી નથી જતું 'વેસ્ટ'. આગામી સમયમાં જરૂર છે આવા જ લોકોની.Read More