કોવિડમાં પતિ ખોયા, પીડિતોની મદદ માટે 87 વર્ષની ઉંમરે અથાણાં બનાવી વેચવા લાગ્યાંઅનમોલ ભારતીયોBy Mansi Patel16 Sep 2021 09:28 ISTદિલ્હીનાં રહેવાસી ઉષા ગુપ્તાએ પોતાની દોહિત્રી ડૉક્ટર રાધિકા બત્રાની મદદથી 'પિકલ્ડ વિથ લવ' ની શરૂઆત કરી છે. ઘરે બનાવેલ અથાણાં અને ચટણી વેચી, જે પણ પૈસા મળે છે, તેમાંથી કોવિડ પીડિત પરિવારોની મદદ કરે છે તેઓ.Read More