હોમશેફ ઈંદરપ્રીત નાગપાલ છેલ્લાં 21 વર્ષથી ફૂડ બિઝનેસ કરી રહી છે અને છેલ્લાં કેટલાંક વર્ષો પહેલાં તેણે અથાણાં અને જેમનો બિઝનેસ, 'Herbs n Spices' પણ શરૂ કર્યો છે.
દિલ્હીનાં રહેવાસી ઉષા ગુપ્તાએ પોતાની દોહિત્રી ડૉક્ટર રાધિકા બત્રાની મદદથી 'પિકલ્ડ વિથ લવ' ની શરૂઆત કરી છે. ઘરે બનાવેલ અથાણાં અને ચટણી વેચી, જે પણ પૈસા મળે છે, તેમાંથી કોવિડ પીડિત પરિવારોની મદદ કરે છે તેઓ.