લૉકડાઉનમાં અપાર્ટમેન્ટના ધાબામાં ઉગાડવાનાં શરૂ કર્યાં શાકભાજી, પડોશીઓને પણ મળે છે ઓર્ગેનિક શાકગાર્ડનગીરીBy Mansi Patel13 Jan 2021 09:52 ISTકોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા શરૂ કર્યાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનાં, અપાર્ટમેન્ટમાં રહેતા હોવાથી સહિયારા ધાબામાં ઉગાડે છે શાક, હવે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે લાભRead More