આ ઘર કોઈ ટુરિસ્ટ પ્લેસથી કમ નથી, 88 વર્ષના રિટાયર્ડ કલાકારની મહેનતનું છે પરિણામગાર્ડનગીરીBy Mansi Patel12 Jan 2022 10:33 ISTઆ કલાકારે પોતાનાં ઘરને કંઈક એવી રીતે સજાવ્યુ છે, જેને જોવા માટે વિદેશથી પણ આવે છે લોકો, પ્રકૃતિ અને કળાનો એવો અદભુત સંગમ છે અહીં કે, મહેમાનો પણ બેસે છે ઘરની બહાર જ.Read More