Vadilal: હાથથી બનાવેલ આઇસ્ક્રીમ ઘરે-ઘરે પહોંચાડવાથી લઈને, 45 દેશો સુધી પહોંચવાની રસપ્રદ કહાનીહટકે વ્યવસાયBy Meet Thakkar01 Jul 2021 09:23 ISTગુજરાતની Vadilal Brand એ હાથથી ચાલતી દેશી પદ્ધતિનો ઉપયોગ કરીને આઇસક્રીમનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું હતું. જ્યારે આજે તેમની પાસે તેમના ગ્રાહકો માટે 200 થી વધુ આઇસક્રીમ ફ્લેવર્સ છે. ભારતમાં સૌપ્રથમ કસાટા આઈસ્ક્રિમ પણ વાડીલાલે જ લૉન્ચ કર્યો હતો.Read More