Powered by

Latest Stories

HomeTags List Helping Environment

Helping Environment

બોટાદના આ શિક્ષકને ઝાડ ન વાવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી, દર વર્ષે ઉછેરે છે 1600+ છોડ

By Ankita Trada

રસ્તામાં ક્યાંય પણ કોથળી મળે એટલે વીણી લાવે, તેને સાફ કરી તેમાં રોપા બનાવે. તેના માટે બીજ પણ જંગલમાં જઈને જાતે જ વણી આવે. આ શિક્ષકને લાગ્યું છે પર્યાવરણ બચાવવાનું ઘેલું. મફતમાં વહેંચે છે રોપા અને બીજ.

Best Of 2021: પર્યાવરણને બચાવવા આ ગુજરાતીઓએ રેડ્યો જીવ, મળી જગ્યા ત્યાં વાવ્યાં ઝાડ

By Ankita Trada

ગ્લોબલ વૉર્મિંગની વધતી જતી અસરને જોતાં ઘણા લોકોએ પર્યાવરણને બચાવવા મોટાપાયે કામ શરૂ કર્યું છે. આમાંના જ છે આ 5 ગુજરાતીઓ પણ, જેમના કારણે આજે ગુજરાતમાં લાખો ઝાડ તો ઊગ્યાં જ છે, સાથે-સાથે પક્ષીઓને સુરક્ષિત આશરો પણ મળ્યો છે.

77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે 40 વર્ષોથી પોતાના ખર્ચે વૃક્ષારોપણ કરી આખા રસ્તાને બનાવ્યો લીલોછમ

By Mansi Patel

77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે છેલ્લાં 40 વર્ષથી સતત વૃક્ષારોપણ કરી 15 કિમીના આખા રસ્તાને બંને બાજુથી હરિયાળો બનાવી દીધો છે. પેન્શનમાંથી વૃક્ષો વાવવાની સાથે-સાથે તે મોટાં થાય ત્યાં સુધી સંભાળ પણ રાખે છે.