ઉપલેટાના આ દંપતિના ઘરે ભૂખ્યા માટે 24 કલાક ફ્રી રસોડુ, સરકારી નોકરી છોડી વર્ષોથી કરે છે સેવાઅનમોલ ભારતીયોBy Vivek02 Jul 2021 09:23 ISTછેલ્લાં 35 વર્ષથી ઉપલેટાનું આ દંપતિ સેવાકાર્યો કરી રહ્યું છે. વાત ભૂખ્યાને ભોજન પહોંચવાની હોય કે દર્દીને દવા, આ દંપતિ હંમેશાં તૈયાર રહે છે. જિગ્નેશભાઈએ સેવા માટે જ સરકારી નોકરી છોડી અને દંપતિએ પોતાનું બાળક પણ નથી કર્યું.Read More
150 બાળકોને દત્તક લીધાં આ મહિલાએ, સમસ્યા કોઇપણ હોય સેવા માટે હંમેશાં તૈયારઅનમોલ ભારતીયોBy Alpesh Karena10 Oct 2020 03:45 ISTલગ્ન પછી સમાજ માટે આગળ આવ્યાં 'ધારા', નિરાધાર બાળકોથી લઈને મહિલાઓ બધાં માટે આશીર્વાદરૂપRead More