Powered by

Latest Stories

HomeTags List Gujarati news

Gujarati news

માનાં નુસ્ખાને બનાવી દેશી સ્કિન-હેર કેર બ્રાંડ, 8 હજારના રોકાણને પહોંચાડ્યુ 80 હજાર સુધી

By Nisha Jansari

23 વર્ષની આ છોકરીની સ્કીન-હેર કેર બ્રાંડ દર મહિને 200થી વધુ લોકો સુધી પહોંચી રહ્યુ છે, 1 મહિનાનાં વપરાશ બાદ દેખાય છે ચમત્કારિક અસર

900 વર્ષથી આ કુટુંબ બનાવે છે પાટણનાં પટોળાં, જેની કિંમત છે લાખોમાં

By Nisha Jansari

ગુજરાતના સાલવી પરિવાર દ્વારા પાટણ પટોળા હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ પટોળાં બનાવવાની પ્રક્રિયા બતાવે છે.

વડાપાંઉ વેચીને કરોડો રૂપિયાની કમાણી કરનાર આ ભારતીય બિઝનેસમેન પર હાર્વર્ડમાં રિચર્સ

By Nisha Jansari

શું કોઈ વડાપાંઉ વેચીને 50 કરોડ રૂપિયાનો બિનનેસ કરી શકે? મળો મુંબઈના વેંકટેશ અય્યરને

7.5 એકર ઉજ્જડ જમીનને ઉપજાઉ બનાવી MBA ગ્રેજ્યુએટે શરૂ કરી ખેતી, લાખોમાં કમાય છે આ ગુજરાતી

By Nisha Jansari

તમાકુની ખેતી માટે જાણીતા વિસ્તારમાં અલગ જ પાક ઉગાડી ઉદાહરણ બેસાડ્યુ આ ગુજરાતી ખેડૂતે

ઓફિસમાં એકપણ દિવસની રજા પાડ્યા વગર 3 મિત્રો સાઈકલ પર મુંબઈથી પહોંચ્યા કન્યાકુમારી

By Nisha Jansari

લૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમથી કંટાળેલા મિત્રોની રોમાંચક યાત્રા, માત્ર 25,000 માં 24 દિવસની સફર

આ અધિકારીના પ્રયત્નોએ વાંસને બનાવી બ્રાન્ડ અને ગુજરાતના નાનકડા ગામમાં ખૂલી ગયો મૉલ

By Nisha Jansari

આ વન અધિકારીના પ્રયત્નોથી ગામના આદિવાસીઓનાં જીવનમાં થયો નોંધપાત્ર સુધારો