54 વર્ષનાં ગુજરાતી આન્ટીએ ગુડગાવવાસીઓને દિવાના કર્યા તેમના ઢોકળાં-ખાખરાનાં, કમાઈ લે છે મહિનાના 60-70 હજાર!હટકે વ્યવસાયBy Nisha Jansari01 Dec 2020 04:02 ISTરિટાયરમેન્ટની ઉંમરે વડોદરાનાં આન્ટીએ ગુડગાવમાં શરૂ કર્યું ગુજરાતી વાનગીઓનું સ્ટાર્ટઅપ, લોકો એટલા દિવાના થયા કે દિવસના 10-12 કલાક વ્યસ્ત રહે છે સ્ટોલમાંRead More