વ્યારાનાં આદિવાસી બહેન નારિયેળના રેસાના ગણપતિ અને સુશોભન પીસ બનાવી બન્યાં આત્મનિર્ભરહટકે વ્યવસાયBy Nisha Jansari08 Sep 2021 09:18 ISTએક સમયે માત્ર 100 રૂપિયામાં છૂટક મજૂરી કરતાં જયશ્રીબેન અને તેમની સખીઓ નારિયેળના રેસામાંથી અલગ-અલગ સુશોભનની વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની છે. આ વર્ષે તેમના આ ઈકો ફ્રેન્ડલી ગણપતિને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.Read More