Powered by

Latest Stories

HomeTags List Grow Bag

Grow Bag

ન માટી, ન ભારે કુંડા, જાણો કેવી રીતે આ ભાઈ Potting Mix થી ધાબામાં 30 થી વધુ શાકભાજી ઉગાડે છે

By Kaushik Rathod

ધાબા પર કુંડાઓનું અને માટીનું વજન વધી ન જાય અને એ માટે જ્હોને બનાવ્યું ખાસ પોટિંગ મિક્સ, જેમાં ખેડૂતો ચોખાની જે ભૂસી ફેંકી દે છે તેનો ઉપયોગ કર્યો. આ પોટિંગ મિક્સની મદદથી તેઓ ધાબામાં ઉગાડે છે ટમેટાં, ચોળી, ભિંડી, કરેલા, દુધી, મરચા સહિત 30 પ્રકારનાં શાકભાજી. તેમની જ પાસેથી જાણો ખાસ ટિપ્સ.

#ગાર્ડનગિરી: પહેલીવાર વૃક્ષારોપણ કરી રહેલાં લોકો માટે એક્સપર્ટની સલાહ!

By Mansi Patel

રાજેન્દ્ર સિંહનું ટેરેસ ગાર્ડન, 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ'નું ઉત્તમ ઉદાહરણ છે. તેના બગીચામાં 2000 નાના-નાના કુંડા છે, જેમાં લગભગ 400 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેઓએ જૂના ટાયર, પ્લાસ્ટિકની બોટલો, કેન અને તૂટેલી ટાઇલ્સ જેવી નિષ્ક્રિય વસ્તુઓનો ઉપયોગ કરીને 100થી વધુ કુંડા બનાવ્યાં છે.

આ રિટાયર્ડ શિક્ષક પ્લાસ્ટિકની જગ્યાએ પત્તાંમાંથી બનાવે છે છોડ તૈયાર કરવાની 'ગ્રો પ્લેટ', જાણો કેવી રીતે

By Nisha Jansari

કેરળમાં રહેતા રિટાયર્ડ શિક્ષક કેવી શશિધરણ અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધારે જૈવિક અને ઈકો-ફ્રેન્ડલી 'ગ્રો-ટ્રે' બનાવી ચૂક્યા છે, જેમાં તેઓ બીજમાંથી છોડ તૈયાર કરે છે અને પછી તેને સીધાં કુંડાંમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે.