Powered by

Latest Stories

HomeTags List Government school

Government school

છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ પાણી પીવે છે રાજકોટની આ શિક્ષિકા

By Nisha Jansari

રાજકોટની આ શિક્ષિકાએ દાદીમાની યાદમાં લીધો છે આ અદભુત સંકલ્પ. છેલ્લા ચાર વર્ષથી રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ સૂર્યને પાણી ધરાવી પીવે છે. આ ચોમાસામાં વાવવા માટે તેમણે 10 હજાર રોપા તૈયાર પણ કરી દીધા છે.

જ્યાં એક ઝાડ પણ નહોંતું એ શાળામાં આજે છે 2000 વૃક્ષો સાથે આખુ નંદનવન, જોતાં જ મન મોહી જાય

By Nisha Jansari

પ્રવેશતાં જ નંદનવન જેવો અનુભવ થાય તેવી છે ગુજરાતની આ સરકારી શાળા, બાળકો કરતાં વધારે છે અહીં વૃક્ષો. આચાર્ય અને શિક્ષકોની અથાગ મહેનતથી અહીં છે 2000 વૃક્ષોની સાથે ઔષધીવન, બાળકોના ભોજન માટે કિચન ગાર્ડન, શબરીની ઝૂંપડી અને પંપા સરોવર. ગામમાં ભંગાર તરીકે ફેંકાતી વસ્તુઓ લઈ આવે છે અને સજાવીને શાળાને બનાવી દીધી ખૂબજ સુંદર. અત્યારે ગણાય છે ગુજરાતની ટોપ 5 શાળામાંની એક.

કોરોનાકાળમાં ગરીબ બાળકોનું શિક્ષણ અટકતાં ખેડાના આ શિક્ષકે ગામમાં 30 ટીવી અને 2 લેપટોપ પહોંચાડ્યાં

By Nisha Jansari

બાળકોનું શિક્ષણ ન અટકે એટલે લોક સહયોગથી 30 ટીવી, 2 લેપટોપ અને ડીશ મુકાવડાવી આ શિક્ષકે બાળકોનું શિક્ષણ ચાલું રખાવ્યું

સુરેન્દ્રનગરની શાળાના શિક્ષકોએ વિશાળ મેદાનમાં ઉગાડ્યાં ફળ અને શાકભાજી, બાળકોને મળશે પૂરતું પોષણ

By Nisha Jansari

કોરોનાકાળમાં શાળાઓ બંધ થતાં સુરેન્દ્રનગરની આ શાળાના શિક્ષકોએ બનાવ્યું વિશાળ કિચન ગાર્ડન, બાળકોને મળશે પૌષ્ટિક ભોજન

લૉકડાઉનમાં શાળાઓ બંધ થતાં શરૂ કરી 'હરતી ફરતી શાળા', ઓનલાઇન શિક્ષણ શક્ય નથી ત્યાં સલામ છે શિક્ષકના કાર્યને

By Nisha Jansari

આ ગુજરાતી શિક્ષકે ગુજરાતના અંતરિયાળ વિસ્તારનાં બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે શરૂ કર્યું ભગીરથ કાર્ય