કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા શરૂ કર્યાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનાં, અપાર્ટમેન્ટમાં રહેતા હોવાથી સહિયારા ધાબામાં ઉગાડે છે શાક, હવે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે લાભ
કેરળમાં રહેતા રિટાયર્ડ શિક્ષક કેવી શશિધરણ અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધારે જૈવિક અને ઈકો-ફ્રેન્ડલી 'ગ્રો-ટ્રે' બનાવી ચૂક્યા છે, જેમાં તેઓ બીજમાંથી છોડ તૈયાર કરે છે અને પછી તેને સીધાં કુંડાંમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે.