8 વર્ષમાં ઉગાડ્યા 1400 ઝાડ; કેરી-દાડમ, ચીકુથી લઈ બધું જ મળશે અહીંગાર્ડનગીરીBy Gaurang Joshi15 May 2021 04:11 ISTબેંગલુરૂમાં રહેતા સુમેશ નાયક અને મીતૂ નાયકના ઘરમાં 1400 કરતાં વધારે ઝાડ-છોડ છે, જેમાં 25 પ્રકારનાં ફળ પણ છે.Read More
વિટામીનની થઈ ઉણપ, દાદીએ ફ્રિજ અને બાથટબમાં ઉગાડ્યા 250+ શાકભાજી-ફળગાર્ડનગીરીBy Gaurang Joshi13 May 2021 03:32 ISTચેન્નાઈના જયંતી વૈદ્યનાથન પોતાના ધાબામાં 250 કરતા વધારે ફળ-શાકભાજી ઉગાડે છે. તે પણ નકામા પડેલા ફ્રિજ અને બાથટબમાંRead More
ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીનીગાર્ડનગીરીBy Nisha Jansari08 May 2021 04:02 ISTબાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.Read More
ગૃહિણીએ સરકારી હોસ્પિટલના ધાબામાં ઉગાડી શાકભાજી, દરદીઓને મળે છે પૌષ્ટિક ભોજનગાર્ડનગીરીBy Kaushik Rathod04 May 2021 03:26 ISTઆંધ્ર પ્રદેશની આ ગૃહિણીએ ઘરમાં વાવ્યાં 1000 છોડ, હોમ ગાર્ડનિંગ કરવા ફૉલો કરો આ ટિપ્સRead More
MBA મહિલા ઘરે જાતે બનાવે છે 'જૈવિક ખાતર', સૂકા પાંદડાને બદલે આપે છે શાકભાજીગાર્ડનગીરીBy Kaushik Rathod03 May 2021 03:48 ISTટેરસ ગાર્ડનની સાથે કંપોસ્ટિંગ ફેક્ટરી: જાતે બનાવે છે 60 કિ.ગ્રા જૈવિક ખાતરRead More
ડ્રેગન ફ્રૂટ, ઈન્સુલિન, કૉફી અને મુલેઠી પણ ઉગાડે છે છત ઉપર, બજારમાંથી ખરીદે છે ફક્ત બટાકાગાર્ડનગીરીBy Mansi Patel28 Apr 2021 13:51 ISTભોપાલમાં રહેતા આ વ્યક્તિ પોતાના ટેરેસ ગાર્ડનમાં ઉગાડે છે લગભગ દરેક પ્રકારના શાકભાજી અને ફળોRead More
શું તમે ઘરમાં જ વગર ખર્ચે શાકભાજી-ફુલો ઉગાડવા માંગો છો?, તો જાણો 'જીરો બજેટ ગાર્ડનિંગ' કેવી રીતે કરવુંગાર્ડનગીરીBy Kaushik Rathod27 Apr 2021 08:41 ISTનકામી વસ્તુઓમાંથી બનાવ્યા પ્લાન્ટર અને કટિંગમાંથી છોડ! એક્સપર્ટ પાસેથી શીખો 'જીરો બજેટ ગાર્ડનિંગ'Read More
દૂધના કેરટ ફેંકી જતા હતા દૂધવાળા, તેમાં ઉગાવેલ શાકભાજીથી છત પર બનાવ્યું 'ફુડ ફોરેસ્ટ'ગાર્ડનગીરીBy Kaushik Rathod26 Apr 2021 03:37 ISTઆ એન્જિનિયરે છત પર બનાવ્યું છે 'ફુડ ફોરેસ્ટ', આડોશ-પાડોશમાં કરે છે શાકભાજી-ફળોનું વિતરણRead More
ઉનાળામાં સરળતાથી ઉગાડી શકો છો ભીંડા, બસ ફોલો કરો આ સરળ 7 સ્ટેપ્સગાર્ડનગીરીBy Mansi Patel24 Apr 2021 09:10 ISTસરળ રીતથી તમે ઉનાળામાં ઘરે જ કુંડામાં ઉગાડી શકો છો તમારી મનપસંદ શાકભાજીRead More
ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો બટાકાની છાલમાંથી કંપોસ્ટ ખાતર બનાવવાની સરળ રીતગાર્ડનગીરીBy Mansi Patel24 Apr 2021 04:16 IST આપણા રસોડામાંથી નીકળતા કચરામાંથી ખાતર બનાવીને આપણે છોડને જરૂરી પોષક તત્વો પહોંચાડી શકીએ છીએ.આ ખાતર કોઈપણ છોડને અને કોઈપણ ઋતુમાં આપી શકાય છેRead More