Powered by

Latest Stories

HomeTags List gardening business

gardening business

<strong>લૉકડાઉનમાં ગાર્ડનિંગનો ચડ્યો શોખ, વર્ષભરમાં બનાવી દીધો નફાનો બિઝનેસ</strong><strong></strong>

By Mansi Patel

લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ થયા તો પત્નીનાં શોખે પતિને અપાવ્યો બિઝનેસ, હવે કરે છે સારી કમાણી

શરૂઆત ફુદિનો ઉગાડવાથી કરી, આજે કપલ ચલાવે છે પોતાનો ગાર્ડન સ્ટોર, ટર્નઓવર 50 લાખ

By Harsh

ગોવાના રહેવાસી યોગિતા મહેરા અને કરણ મનરાલ છેલ્લા 13 વર્ષથી ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ કરે છે. તેની સાથોસાથ તેઓ ‘ગ્રીન ઇસેન્સિયલ’ નામે પોતાનો ગાર્ડન સ્ટોર પણ ચલાવે છે. જેના અંતર્ગત સંખ્યાબંધ લોકોને સુંદર ગાર્ડન બનાવવામાં મદદ કરી છે.

લૉકડાઉનમાં પતિની નોકરી છૂટતાં ધાબામાં ઓર્નામેન્ટલ છોડ વાવી દર મહિને 30,000 કમાય છે આ ગૃહિણી

By Nisha Jansari

કેરળના એર્નાકુલમમાં રહેતી એક ગૃહિણી સુમી શ્યામરાજ પોતાના ઘરના ધાબામાં ઓર્નામેન્ટલ છોડ ઉગાડે છે અને તે મહિનાના 30 હજાર કરતાં વધારે કમાય છે.

9 વર્ષની ઉંમરે ગાર્ડનિંગને બનાવ્યો બિઝનેસ, દર મહિને કમાય છે રૂપિયા 10 હજાર આ બાળક

By Nisha Jansari

6 વર્ષની ઉંમરે ગાર્ડનિંગ શીખનાર વિયાન, બીજથી છોડ ઉગાડવાની સાથે-સાથે તેની દેખભાળ સહિતનું બધુ જ કામ જાતે જ કરે છે!